#Government
Target:
Chief Minister of Gujarat, India
Region:
GLOBAL

The news from Chitrlekha:

તેલંગાણા વિભાજનને પગલે સમગ્ર દેશમાં નાના રાજ્યોમાં વિભાજનની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રને અલગ રાજ્ય જાહેર કરવાની માગ ઉઠી છે. આ માટેની કમાન સૌરાષ્ટ્રમાં ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ સંભાળી છે. રાદડિયાએ સૌરાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે સૌરાષ્ટ્ર-કચ્છને અલગ રાજ્યનો દરજ્જો આપવો જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો.

આ મુદ્દે તેમણે રાજ્ય સરકારને દરખાસ્ત કરવાનું મન બનાવ્યું છે. આ સાથે વર્ષોથી અલગ સૌરાષ્ટ્રની માંગણી કરતી સંસ્થા સૌરષ્ટ્ર સંકલન સમિતિએ પણ પોતાનો સૂર પુરાવ્યો છે.

વિઠ્ઠલ રાદડિયા અગાઉ કોંગ્રેસમાં હતા ત્યારે તેમણે સૌરાષ્ટ્રને અલગ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી હતી. બાદમાં હાલમાં તેઓ પોરબંદર ભાજપના સાસંદ તરીકે જોડાયા બાદ ફરી એક વાર સૌરાષ્ટ્રની માગને પોતાના એજન્ડામાં સામેલ કરી છે.

સૌરાષ્ટ્ર સંકલન સમિતિના પરાગ તેજુરાના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારની નીતિઓને કારણે ગુજરાતનો અસમાન વિકાસ થયો છે. ગુજરાતની તુલનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં આંતરમાળખાકીય સુવિધાઓનો અભાવ છે. લઘુ ઉદ્યોગો માટે રાજ્ય સરકારની કોઇ પ્રોત્સાહક નીતિ નથી. છેલ્લા દસ વર્ષમાં સૌરાષ્ટ્રને એક પણ નવી ઔદ્યોગિક વસાહત નથી મળી. રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ તથા શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં ગુજરાતની તુલનામાં સૌરાષ્ટ્ર-કચ્છ હજુ પણ પછાત છે. આ સંજોગોમાં અલગ રાજ્ય જરૂરી છે.

We want a unique and unite Gujarat State (i.e. Saurashtra + Kutch + Gujarat = Gujarat State), we do not want to divide our home state, this demand of a seperate Saurashtra State is totally politically motiviated, and selfish politicians want this for their vote bank at eh cost of a comman citizen of Gujarat.

We are proude to be Gujarati, and we want our ONE GUJARAT, not divided Gujarat. STOP seperation of our state and be unite.

We need to set this example for other fellow citizens of India. Jay Jay Garvi Gujarat.

Please support.

The No seperation of our Gujarat State petition to Chief Minister of Gujarat, India was written by Jaydev Vyas and is in the category Government at GoPetition.